Posts

Showing posts from August, 2025

બહેજ ક્લસ્ટરનાં કૃતિખડક શાળાના શિક્ષિકા શ્રીમતી આશાબેન પટેલને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત.

Image
  બહેજ ક્લસ્ટરનાં કૃતિખડક શાળાના શિક્ષિકા શ્રીમતી આશાબેન પટેલને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત. ખેરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરી રહેલા પાંચ ક્લસ્ટરના શિક્ષકોને વર્ષ 2025ના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન શિક્ષકોના અથાક પરિશ્રમ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેના તેમના સમર્પણને સલામ કરે છે. આવા કાર્યક્રમો શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે અને અન્ય શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરે છે.

બહેજ પ્રાથમિક શાળાના બાળકોનો ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શાનદાર દેખાવ

Image
  બહેજ પ્રાથમિક શાળાના બાળકોનો ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શાનદાર દેખાવ તારીખ 31 જુલાઈ, 2025ના ગુરુવારે ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધા ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ પ્રદર્શન કરીને શાળા અને ગામનું નામ રોશન કર્યું. કુલ 13 બાળકોએ આ સ્પર્ધામાં વિજેતા બનીને શાનદાર સફળતા હાંસલ કરી. જેમાં 7 બાળકોએ પ્રથમ, 2 બાળકોએ દ્વિતીય અને 4 બાળકોએ તૃતીય સ્થાન મેળવ્યું. વિજેતા બાળકોની યાદી: 100 મીટર દોડ : દર્પણ હરીશભાઈ પટેલ - તૃતીય દિશા મહેશભાઈ પટેલ - તૃતીય 200 મીટર દોડ : પ્રિતેશ જીજ્ઞેશભાઈ પટેલ - દ્વિતીય ધ્રુવી દિનેશભાઈ બોરછા - પ્રથમ 400 મીટર દોડ : જૈનિશ હિમંતભાઈ પટેલ - દ્વિતીય નિધી બળવંતભાઈ પટેલ - પ્રથમ 600 મીટર દોડ : મિત મહેશભાઈ ગાયકવાડ - પ્રથમ ત્વેશા અજયભાઈ પટેલ - પ્રથમ લાંબી કૂદ : તન્વી રાજુભાઈ બોરછા - પ્રથમ ઉંચી કૂદ : યંશ રાકેશભાઈ વાઢિયા - પ્રથમ નિશા મહેશભાઈ પટેલ - પ્રથમ ચક્ર ફેંક : કૃષાગ જયેશભાઈ સાવરા - તૃતીય ગોળા ફેંક : કૃષાગ જયેશભાઈ સાવરા - તૃતીય  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિ...